Author Archives

Kingscoughtnews

જાણો શું કર્યું પડધરી તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકાની ટીમ એકસાથે મળીને

કોરોના ની મહામારીમાં પડધરી તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકાની ટીમ દ્વારા છેલ્લા પાંચ દિવસ દરમિયાન અલગ-અલગ ગામોની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ગામના સરપંચો ગામના આગેવાનો સાથે વાતચીત કરતા જણાવ્યું કે આપ સૌને દૂધ શાકભાજી વગેરે તકલીફ પડે છે કે કેમ તે બાબતે જણાવો તથા કોરોન્ટાઇન કરેલા […]

જાણો રાજકોટ કલેકટરે પ્રેસ મિટિંગમાં શું કહ્યું?

બેન્ક એકાઉન્ટ ખોલીને ચેકથી જ દાતાઓ પાસે થી ફંડ લીધેલ હતું જાહેરાત પેટે મીડિયા ને પૈસા આપેલ હતા..8 વ્યક્તિ ને ૫૦- ૫૦ હજાર આપેલ છે ચેક થી આપેલ છે માટે તમામ વાત ક્લિયર છે માટે ભ્રસ્ટાચારની વાત જ નથી પેપર ને કહેલ કે અમારી લિમિટ ૫૦ હજારની છે […]

ધ્રોલમાં સંવિધાન બચાવો મંચ દ્વારા CAAના સમર્થનમાં રેલી યોજાઈ

સરકાર પાસે અરાજકતા ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન અધિનિયમનો કાયદો પસાર કરવામાં આવ્યો છે તે અનુસંધાને આ કાયદાનો વિરોધ કરી દેશમાં અરાજકતા ફેલાવતાં દેશદ્રોહીઓ સામે કડક કાર્યવાહી  અને આ કાયદાના સત્વરે અમલ કરી લાખો શરણાર્થીઓના હિન્દુ, બૌદ્ધ, જૈન અને ઈસાઈ બંધુઓને […]

15 વર્ષની સગીર છોકરી બની માં પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

કચ્છના નખત્રણા તાલુકાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ધટનામાં ધોરણ 10માં ભણતી છોકરીએ બાળકને જન્મ આપ્યો છે. જ્યારે પોલીસ તેના બાળકના પિતાની સોધ ખોળ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ગય હતી. આ બાળકનો પિતા બીજો કોઈ નહિ પરંતુ છોકરીનો સગો નાનો ભાઈ નીકળ્યો હતો. બાળકને જન્મ […]

આ રીતે બનાવો તમારા દિવસની દિનચર્યા સવિશેષ…

મારા વ્હાલા મિત્રો..આજનો વિષય મેં બહુ જ વિચારીને પસંદ કર્યો છેકે, એવું તો શું પીરશું, આજે આ લેખમાં કે તમામ વાચકવર્ગને ઉપયોગી થાય. ત્યારે મારા મનમાંથી અવાજ આવ્યો કે જેનું બધાની જીંદગીમાં ખુબ જ મહત્વ રહેલુ છે. તે છે આપણા સહુની દિનચર્યા. આપણે બધા જાણીએ છીએ કે જો […]

ધ્રોલમાં આ કારણે છે ટ્રાફિકની સમસ્યા

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ધ્રોલ થી જોડિયા તરફ જવાના મેઇન રોડની બાજુમાં લાઈન નાખવા માટે નહેર ગારવામાં આવી છે જેના કારણે વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ નહેર છેલ્લા સાત થી આઠ દિવસથી ખોદી નાખવામાં આવી છે. તેનો કાટમાળ માટી અને પથ્થર રસ્તા પર […]

જન્મ દિવસની ઉજવણી કરવી હોય તો કંઈક આવી રીતે

મૂળ ઉનાના અને સૌરાષ્ટ્રના જાણિતા પર્યાવરણ પ્રેમી પ્રોફેશનલ એંકર  અમદાવાદમાં  સોફ્ટવેર એન્જિ.ની ફરજ બજાવતા હાર્દિક સુધીરભાઈ મહેતાએ પોતાની જન્મદિવસ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સમુદ્રી જીવો અને પર્યાવરણને બચાવવાના ઉમદા ઉદ્દેશ થી પ્રસિદ્ધ પર્યટન સ્થળ સર્કેશ્વર બીચની પ્લાસ્ટિક અને અન્ય કચરાની સફાઇ કરી ઉજવ્યો હતો. હાર્દિક મહેતાએ તેમના સોશ્યલ […]

સરકારે આપી લીલીઝંડી, AIIMS માટે જામનગર રોડથી અમદાવાદ રોડ સુધીનો નવો રોડ પાસ

ગુજરાતની પ્રથમ એઈમ્સ રાજકોટને મળ્યા બાદ આંતર માળખાકીય સગવડતા વધારવા અને દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે જામનગર રોડ પરનાં પરા પીપળીયાથી ગવરીદડ સુધીનાં પ્રથમ ફેઈઝ અને બીજા ફેઈઝમાં ગવરીદડથી માલીયાસણ સુધીનો રોડ 90 મીટર પોહળો કરવાની રાજ્ય સરકારે લીલીઝંડી આપી છે રાજ્ય સરકારે લીલીઝંડી આપ્યા […]

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવા કરી માંગ

ગત રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા ફરી વીવાદમાં આવી છે. કારણ કે, રાજ્યના અમુક જીલ્લાઓમાં ભારે ગેરરીતિ આચરવામાં હતી જેના વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા હતા. ત્યારે હજુ સુધી સરકારે નક્કર પગલા ન લેતા બેરોજગાર યુવાનો સાથે […]