Author Archives

jankikalola

ગુજરાતના માથે આવી રહ્યું છે ‘નિસર્ગ’ વાવાઝોડું ત્રાટકવાનું સંકટ

સમગ્ર દેશમાં કોરોના મહામારી ફેલાયેલી છે આ સંકટની વચ્ચે હવે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ પણ આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર વાવાઝોડુ ‘નિસર્ગ’ આગામી ચોથી અને પાંચમી જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ ફંટાય તેવી શક્યતાઓ છે. આ વાવાઝોડું કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને […]

રાજકોટવાસીઓ ચેતી જજો, માસ્ક નહીં પહેર્યું હોય તો ઘરે આવી જશે ઇ-મેમો

કોરોના વાયરસનો ભય હોવા છતાં પણ અમુક લોકો આ સમસ્યામાં પણ સાવચેતી રાખતા નથી. માસ્ક ફરજિયાત હોવા છતાં પણ અમુક લોકો માસ્ક પહેરતા નથી. જેના કારણે સરકાર આવા લોકો પાસેથી રકમ વસૂલે છે. ત્યારે મનપાના અધિકારીઓ માસ્ક વગર નીકળ્યા હોય તેમના ફોટા પાડે છે અને માસ્ક વગર નીકળ્યા […]

હવામાન વિભાગે કરી આગાહી, આ અઠવાડિયે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ

ગુજરાતમાં દિવસેને દિવસે ગરમી વધવા લાગી છે. જેના કારણે હવામાન વિભાગે રાજ્યનાં અનેક શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને હિટ વેવની આગાહી કરી છે. આ વિસ્તારમાં હિટ વેવની આગાહી હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, કચ્છ, અમદાવાદ જિલ્લાઓમાં હિટ વેવની આગાહી કરી છે. અમદાવાદમાં આગામી 48 કલાક માટે ઓરેન્જ […]

તિલ-તિલ મિટૂંગા પર દયા કી ભીખ મૈં લૂંગા નહીં…શું તમે વાંચી વિજય નહેરાની આ કવિતા

ભાજપના નેતાઓએ અમદાવાદમાં કોરોનાના વધતા કેસો માટે અમદાવાદના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને જવાબદાર ગણાવીને તેમના પર દોષનો ટોપલો ઢોળી દીધો છે. ભાજપના નેતાઓ નેહરાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે વિજય નહેરાએ કવિતા દ્વારા જોરદાર જવાબ આપ્યો છે. નહેરાએ ‘સુમન’ની કવિતા जीवन महासंग्राम हैतिल-तिल मिटूंगा पर […]

58 વર્ષ બાદ બે ચંદ્ર અને એક સૂર્ય ગ્રહણ આવી રહ્યું છે, જાણો ગ્રહણની તારીખ

58 વર્ષ પહેલાં 1962માં 17 જુલાઈએ ચંદ્ર ગ્રહણ, 31 જુલાઈએ સૂર્ય ગ્રહણ અને 15 ઓગસ્ટે ફરી ચંદ્ર ગ્રહણ થયું હતું. તે સમયે પણ શનિ મકર રાશિમાં વક્રી હતો. ફરી જુન મહિનામાં બે અને જુલાઈમાં એક ગ્રહણ થશે. 5 જૂને ચંદ્ર ગ્રહણ, 21 જૂને સૂર્ય ગ્રહણ અને 5 જુલાઈએ […]

અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ, ગુજરાતમાં આ જિલ્લામાં આવી શકે છે સંકટ

કોરોનાના સંકટ વચ્ચે ગુજરતામાં વધુ એક સંકટ આવી શકે છે. ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે. 3 જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. જે સમગ્ર સૌરાષ્ટ્રના 9 જિલ્લા અને મધ્ય- દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના શહેરોને અસર કરી શકે તેમ છે. ગુજરાતના પશ્ચિમ […]

રાજકોટના નાયબ કલેક્ટરની દીકરીને થયો કોરોના, આ રીતે લાગ્યો ચેપ

રાજકોટમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે રાજકોટના નાયબ કલેક્ટરની દીકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નાયબ કલેક્ટરની 27 વર્ષીય દીકરી અમદાવાદથી પરત રાજકોટ આવી હતી. આથી તેનું સેમ્પલ લેવામાં આવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ શહેરમાં 80 અને ગ્રામ્યના 17 મળી કુલ પોઝિટિવ કેસનો આંક 97 પર […]

કોરોના વાયરસને કારણે વિમાનમાં પહેલી વખત જોવા મળ્યો આવો નજારો

ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા શરુ થવાની સાથે એરપોર્ટ પરનો નજારો બદલાઇ ગયો છે. મુસાફરોથી એરપોર્ટ સુધી, ફ્લાઇટ સ્ટાફ કોરોના વાયરસથી બચાવવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહ્યા છે. રાજ્યોની ગાઈડલાઈન્સ પ્રમાણે તમામ યાત્રિઓનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરાયું હતું. એરહોસ્ટેસ ફ્લાઈટમાં પીપીઈ કીટ પહેરીને જોવા મળ્યા હતા. યાત્રિઓ પણ ફેસ […]

સોનું ખરીદવાનું છે તો જાણી લો આ મહત્વની વાતને, આ રીતે કસ્ટમર ઘરેણાં ટ્રાય કરી શકશે

લોકડાઉનને કારણે લગભગ બે મહિના બાદ શહેરમાં વિવિધ ઉદ્યોગ અને માર્કેટની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે જ જ્વેલરી શો રૂમ અને સ્ટોર્સ પણ ખોલવામાં આવ્યા છે. કોરોનાથી સ્ટાફ અને કસ્ટમર દરેક સુરક્ષિત રહે તે માટે જ્વેલરી શો રૂમમાં સ્ટાફ અને ક્લાયન્ટ દરેક માટે સેનિટાઈઝેશન પ્રોસેસ રખાઈ છે. […]