Author Archives

Hiren Parmar

કોરોના સે ડરોના”, ભીડથી દુર રહો :વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને નામ સંબોધન કરતા જણાવ્યું હતું કે, થોડા અઠવાડિયા સુધી ઘરની બહાર નિકળવાનું ટાળો. ભીડથી દુર રહો. શક્ય હોય તેટલા તમામ કામો ઘરે બેઠા કરો. જેમના ઘરે સિનિયર સીટીઝન હોય તેને ખાસ અનુરોધ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેઓ ઘરની બહાર […]

નિર્ભયાને ન્યાય મળતા દેશમાં ઉત્તેજના સાથે ખુશીનો માહોલ

સાત વર્ષથી કાનૂની પ્રક્રિયામાં લટકતી ફાંસીના ફંદામાં આખરે ગુન્હેગારો લટકી ગયા એક સાથે ચાર હેવાનોને વહેલી સવારે ૦૫:૩૦ કલાકે પવન જલ્લાદે ફાંસીના માંચડે લટકાવી દીધા ગુન્હાના સાત વર્ષ ત્રણ મહિના અને ચાર દિવસ બાદ આજે વહેલી સવારે નિર્ભયા પર ગેંગ રેપ કરનાર ચારેય ગુન્હેગારોને ફાંસીના માંચડે લટકાવી દેવાતા […]

એસટી બસ ડ્રાઈવરે કાર ચાલકની માતા પર લોખંડના પાઈપ વડે કર્યો હુમલો જાણો વધુ

રાજકોટ અમદાવાદ હાઈવે પર એસટી બસ ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે. એસટી બસ ડ્રાઈવરે કાર ચાલક સાથે ગાળાગાળી કરી માર મારતા કાર ચાલકના માતા વચ્ચે આવતા તેને પણ માર માર્યો હતો. જેના કારણે કાર ચાલકની માતાના હાથમાં ફેક્ચર થયુ હતુ. આ ધટના કુવાડાવા પાસે આવેલ બેટી પાસે બની […]

ટ્રક અને બોલેરો વચ્ચે થયો અકસ્માત, એકજ પરીવારના 11 લોકોના થયા મોત

રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લામાં આજે સવારે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક જ પરીવારના 11 લોકોના મોત થયા હતા. ત્યારે ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્થ થયા હતા. ત્યારે આ પરિવારમાં નવ દંપત્તિ પણ હતા. જે બાલોતરાથી રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા. તેમના લગ્ન ગત 27 […]

વીરપુર કાગવડ પાટીયા પાસે કાર અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત

વીરપુર પાસેના કાગવડ પાટીયા પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં અચાનક ખરાબી આવવના કારણે કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધી હતો. ત્યારે ડમ્પર સાથે અથડાઈ હતી સદ્ નસીબે કોઈ મોટી જાન હાનિ થઈ ન હતી અકસ્માત થતા હાઈવે પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા

મોદી સરકારે લીધો આ મહત્વનો નિર્ણય, માસ્કના કાળાબજાર કરનારને થશે આ સજા

કોરોના વાઈરસના વધતા ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વનું પગલું લીધું છે અને N-95 માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાતની વસ્તુઓની શ્રેણીમાં સામેલ કરી દીધા છે જેથી તેનું કાળાબજાર થતાં અટકાવી શકાય. આ પગલું લીધા પછી કેન્દ્ર અને રાજ્ય કોરોના વાઈરસના બચાવના કામમાં આવતી વસ્તુઓના ઉત્પાદન, ગુણવત્તા અને […]

નિસ્વાર્થ સંગઠન દ્વારા કરવામાં આવ્યું માસ્કનું વિતરણ, કોરોના વાયરસથી લોકોને કરવામાં આવ્યા જાગૃત

આજરોજ પાલનપુરના મુખ્ય મથક કલેકટર ઓફિસ અને કોર્ટ આવેલી છે. તેના મુખ્ય ગેટની બહાર નિસ્વાર્થ સેવા સંગઠનના માધ્યમ દ્વારા રાહદારી લોકોમાં કોરોના વાયરસ અંગે માહિતગાર કરી 400થી વધારે માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. નિસ્વાર્થ સંગઠનના પ્રમુખ નીતીનભાઇ ઠાકોર જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાત સરકાર અને ભારત સરકાર કોરોના […]

આજે રાત્રે 12 વાગ્યાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે વધારો

મળતી માહિતી મુજબ આજે રાત્રે 12 વાગ્યાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે. જેમાં પ્રતી લીટર ત્રણ રૂપિયાનો વધારો કરાવામાં આવશે. હાલ મોદી સરકારે ડીઝલ-પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 3 રૂપિયા વધારો કર્યો છે, એટલે કે તેની કમાણીમાં ડીઝલ-પેટ્રોલના લિટર દીઠ 3 રૂપિયા વધારો થશે. થોડા સમય પહેલા આંતરરાષ્ટ્રીય બજારમાં […]

ST બસમાં મુસાફરી કરતા યાત્રીકો માટે ખુશીના સમાચાર

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે સુવિધામાં વધુ એક વધરો કરવામાં આવી રહ્યો છે. જેમાં પ્રવાસીઓને કોઇ પણ સ્થળે ક્યારેય પણ પ્રવાસ કરવો હશે તો દિવસ કે રાત ગમે ત્યારે ર૪ કલાક એસટી ડેપો પર […]