Author Archives

Hiren Parmar

વીરપુર/જગ વિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરનું જલારામ મંદિર 200 જેટલા વર્ષમાં પહેલી વખત બંધ.

“દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ” ના સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય સંત શ્રી જલારામ બાપાનું જગ વિખ્યાત મંદિર વીરપુર કે જ્યાં કોઈપણ દાન વગર 200 વર્ષથી અવિરતપણે ભૂખ્યાને ભોજન આપવામા આવે છે, ગુજરાતમાં કે ભારતમાં ગમે તેવી પરિસ્થિતિ હોય કે કુદરતી આફતો સુનામી હોય કે ભૂકંપ, […]

રાજ્યમાં કોરોનોનાનો વધતો કહેર, પાંચ દિવસમાં કોરોનાના 29 કેસ

ગુજરાતમાં 69 વર્ષીય વૃદ્ધનું પ્રથમ મોત ગુજરાતના પાંચ શહેરો લોકડાઉન વડોદરામાં શંકાસ્પદ મહિલાના મોતનો રિપોર્ટ નેગેટિવ આવ્યો ગુજરાતમાં કોરોનનો કહેર ધીરે ધીરે શરૂ થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તનો આંકડો 29 પર પહોંચ્યો છે. તેમજ એક કોરાના વાયરસથી પીડાતાં સુરતના 69 વર્ષીય વૃદ્ધનું મોત થયુ છે. ત્યારે હજુ આવનારા […]

લોકોને કોરોનાથી ડરવાની જરૂર નથી: CM વિજય રૂપાણી, ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના પોઝિટિવ કેસો અંગે જણાવ્યું કે, હાલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર રોક લગાવી છે. આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. ગભરાવાની જરૂર નથી. કોરોનાને કારણે મૃત્યુંનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે. ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ […]

કોરોના સે ડરોના”, ભીડથી દુર રહો :વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને નામ સંબોધન કરતા જણાવ્યું હતું કે, થોડા અઠવાડિયા સુધી ઘરની બહાર નિકળવાનું ટાળો. ભીડથી દુર રહો. શક્ય હોય તેટલા તમામ કામો ઘરે બેઠા કરો. જેમના ઘરે સિનિયર સીટીઝન હોય તેને ખાસ અનુરોધ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેઓ ઘરની બહાર […]

નિર્ભયાને ન્યાય મળતા દેશમાં ઉત્તેજના સાથે ખુશીનો માહોલ

સાત વર્ષથી કાનૂની પ્રક્રિયામાં લટકતી ફાંસીના ફંદામાં આખરે ગુન્હેગારો લટકી ગયા એક સાથે ચાર હેવાનોને વહેલી સવારે ૦૫:૩૦ કલાકે પવન જલ્લાદે ફાંસીના માંચડે લટકાવી દીધા ગુન્હાના સાત વર્ષ ત્રણ મહિના અને ચાર દિવસ બાદ આજે વહેલી સવારે નિર્ભયા પર ગેંગ રેપ કરનાર ચારેય ગુન્હેગારોને ફાંસીના માંચડે લટકાવી દેવાતા […]

એસટી બસ ડ્રાઈવરે કાર ચાલકની માતા પર લોખંડના પાઈપ વડે કર્યો હુમલો જાણો વધુ

રાજકોટ અમદાવાદ હાઈવે પર એસટી બસ ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે. એસટી બસ ડ્રાઈવરે કાર ચાલક સાથે ગાળાગાળી કરી માર મારતા કાર ચાલકના માતા વચ્ચે આવતા તેને પણ માર માર્યો હતો. જેના કારણે કાર ચાલકની માતાના હાથમાં ફેક્ચર થયુ હતુ. આ ધટના કુવાડાવા પાસે આવેલ બેટી પાસે બની […]

ટ્રક અને બોલેરો વચ્ચે થયો અકસ્માત, એકજ પરીવારના 11 લોકોના થયા મોત

રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લામાં આજે સવારે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક જ પરીવારના 11 લોકોના મોત થયા હતા. ત્યારે ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્થ થયા હતા. ત્યારે આ પરિવારમાં નવ દંપત્તિ પણ હતા. જે બાલોતરાથી રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા. તેમના લગ્ન ગત 27 […]

વીરપુર કાગવડ પાટીયા પાસે કાર અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત

વીરપુર પાસેના કાગવડ પાટીયા પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં અચાનક ખરાબી આવવના કારણે કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધી હતો. ત્યારે ડમ્પર સાથે અથડાઈ હતી સદ્ નસીબે કોઈ મોટી જાન હાનિ થઈ ન હતી અકસ્માત થતા હાઈવે પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા

મોદી સરકારે લીધો આ મહત્વનો નિર્ણય, માસ્કના કાળાબજાર કરનારને થશે આ સજા

કોરોના વાઈરસના વધતા ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વનું પગલું લીધું છે અને N-95 માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાતની વસ્તુઓની શ્રેણીમાં સામેલ કરી દીધા છે જેથી તેનું કાળાબજાર થતાં અટકાવી શકાય. આ પગલું લીધા પછી કેન્દ્ર અને રાજ્ય કોરોના વાઈરસના બચાવના કામમાં આવતી વસ્તુઓના ઉત્પાદન, ગુણવત્તા અને […]