Author Archives

Hiren Parmar

જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય દ્વારા કરવામાં આવી રોડ પર નીકળતા મજૂરો માટે ભોજનની વ્યવસ્થા

કુદરત રૂઠે ત્યારે માનવીની શું તાકાત છે આવા જ ભયાનક કોરોના રૂપી રાક્ષસને નાથવા માટે આખું વિશ્વ જ્યારે બધામાં હોય ત્યારે માણસ સુ કરી શકે ન ખાવા મળે ત્યારે માણસ પોતાની માનવતા ગુમાવતો હોય છે. આવા ભયાનક દેશ પર આવેલી આફતનો સામનો કરવા માટે ધ્રોલમાં ચાલતી સંસ્થા જી.એમ.પટેલ […]

કોરોના વાયરસની મહામારીમાં પડધરી બીજેપી અને એવીબીપીના આગેવાનોએ કરી ગરીબ પરિવારોને જમવાની વ્યવસ્થા

પડધરીમાં બીજેપી અને એવીબીપી ના હોદ્દેદારો તથા અગ્રણી આગેવાનો દ્વારા કોરોના વાયરસ ની મહામારીમાં ગરીબ પરિવારોને જમવાની વ્યવસ્થા કરી આપી હતી પડધરીમાં આંબેડકર નગર ની બાજુ માં વસતા મદારી સમાજના લગભગ ૪૦ થી ૪૫ ઝુપડપટ્ટીમાં વસતા લોકોને લોકડાઉનની પરિસ્થિતિમાં ધંધા રોજગાર બંધ હોવાથી જમવા માટે વલખા મારતા બાળકોને […]

રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 5 પર પહોંચી

રાજકોટમાં વધુ એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ સાથે કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા વધીને પાંચ પર પહોંચી છે. સાથે સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 44 જેટલી થઈ છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની સારવાર દરમિયાન ગુજરાતમાં કુલ ત્રણ દર્દીઓના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. પ્રાપ્ત […]

એક રંગ ખાખી/પડધરીમાં લોકડાઉન વચ્ચે પોલીસે માનવ ધર્મ નિભાવ્યો

કોરોનાના સંકટને કારણે દેશભરમાં આગામી 14 એપ્રિલ સુધી લોકડાઉન છે. ત્યારે લોકો પોતાના પરિવાર સાથે ઘરમાં કેદ થયા છે. પરંતુ માનસિક, અસ્થિર અને ભીખ માગીને પોતાનુ ગુજરાન કરતી લોકો માટે કફોળી સ્થિતી છે. ત્યારે તેની વારે પડધરીના પોલીસ જવાનો આવ્યા છે. જરૂરિયાત લોકોને ફ્રૂટ પેકેટ તેમજ બિસ્કીટ વિતરણ […]

પડધરીમાં લોકડાઉનના અનુસંધાને કરવામાં આવ્યું ચેકિંગ, સુચનાનુ પાલન નહી કરવામાં આવે તો દુકાનો કરાશે સીલ

પડધરીમાં એસડીએમ દ્વારા લોકડાઉનના અનુસંધાને ઇમરજન્સી સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું તથા પડધરીમાં આવેલ દુકાનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું મેડીકલ, કરીયાણા તથા શાકભાજીની દુકાનોની મુલાકાત લેવામાં આવી હતી પડધરીમાં એસડીએમ દ્વારા પડધરીમાં આવેલ મેન બજારની મુલાકાત લેવામાં આવી હતી. દૂધની ડેરી મેડીકલ તેમજ શાક માર્કેટની મુલાકાત લીધી હતી. […]

વીરપુર/કોરોના વાયરસની લડત સામે વિરપુર પોલીસે દાખવી અનોખી જાગૃતા

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીનો કેર વર્તાય રહ્યો છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કર્યું છે અને લોકોને અપીલ કરી છે કે, કોઈએ ઘરની બહાર નહિ નીકળવું અને જીવન જરૂરિયાતની ચિજવસ્તુઓ જેમકે દૂધ,શાકભાજી, અનાજ,કરિયાણુ વગેરે આવશ્યક ચીજ વસ્તુઓ મળતી રહેશે. વીરપુરની […]

હવામાન વિભાગે કરી આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામાં થયો વધારો

ભારતમાં એક બાજુ કોરોનાનો કહેર છે. તેમજ ગુજરાતમાં કોરોના વાયરસને લીધે બે લોકોના મૃત્યુ થયા છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં અમદાવાદ અને ભુજમાં અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવી છે. એક બાજુ કોરોનાએ માજામુકી છે. ત્યારે […]

સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ભારતીય હિન્દુ સનાતન શાસ્ત્રમાં જાણો સ્વચ્છતા વિશે

ભારતીય હિન્દુ સનાતન શાસ્ત્રમાં સ્વચ્છતા વિશે ઘણા ઉપદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતી પણ એક કહેવત છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સામાન્ય રીતે સ્વચ્છતાની શરૂઆત આપણા શરીરથી શરૂ કરવી જોઇએ શુદ્ધ જળથી નિત્ય સ્નાનકરીને ધોયેલા અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ શરીરની સ્વચ્છતા પછી આપણે ઘરની સ્વચ્છતા કરવી જોઈએ ઘરમાં દરેક […]

પ્રધાનમંત્રીએ લોકોને લૉકડાઉનનું કડકાઇથી પાલન કરવા કરી અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દુઃખ વ્યક્ત કર્યું હતું કે, લોકો લૉકડાઉનને ગંભીરતાથી નથી લઇ રહ્યા. ત્યારે PM લોકોને વારમ વાર અપીલ કરી રહ્યા છે. પરંતુ લોકો તેનુ પાલન નથી કરી રહ્યા. રાજ્ય સરકારે લોકોને અનેકવાર લૉકડાઉનનો ભંગ ન કરવા માટે અપીલ કરી છે. ત્યારેે ટ્વીટ કરી પ્રધાનમંત્રી મોદીએ […]