Author Archives

Hiren Parmar

3795 કરોડની ખેડુતોને સહાય, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તયાર પાકને થયેલ નુકશાન પર રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વાર પ્રથમ પેકેજ 700 કરોડનુ જાહેર કર્યુ હતુ. ત્ચારે આજ રોજ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, 4 લાખ 70 હજાર ખાતેદારોને હેક્ટેર દીઠ 6800 રૂપિયાનીજાહેરાત […]

રાજસ્થાન નાગૌરમાં બસ સામે સાંઢ આવતાં મોટી દુર્ઘટના, 11 લોકોનાં મોત, 12 ઘાયલ

સાંઢ સામે આવી જતાં ડ્રાઇવરે મિની બસ પરથી કાબૂ ગુમાવી દેતાં પલટી ગઈ રાજસ્થાનના નાગૌરમાં શનિવાર વહેલી પરોઢે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી જાણકારી મુજબ, સામે સાંઢ આવી જતાં ડ્રાઇવરે બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધું. આ કારણે મિની બસ પલટી ગઈ અને તેમાં સવાર ઓછામાં ઓછા 11 લોકોનાં […]

ઝારખંડમાં ચૂંટણી પહેલા નક્સલીઓનો આતંક, ASI સહિત 4 પોલીસકર્મી શહીદ

નક્સલીઓએ ઘાત લગાવીને પીસીઆર વાનને નિશાન બનાવી, મુખ્યમંત્રી રઘુવાર દાસે શોક વ્યક્ત કર્યો રાંચી : ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા નક્સલીઓએ આતંક ફેલાવ્યો છે. લાતેહાર જિલ્લાના ચંદવા પોલીસ સ્ટેશનની હદમાં શુક્રવારે નક્સલીઓએ સરકારી કારમાં સવાર ટીમ પર હુમલો કરી દીધો. આ નક્સલી હુમલામાં એક એએસઆઈ સહિત ચાર જવાન શહીદ […]

ટ્રેનમાં મેન્ટેનન્સ દરમિયાન હાથમાં ટેટૂવાળા અજાણ્યા યુવકની લાશ મળતાં ખળભળાટ

છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં એક યુવકની લાશ મળવાથી ખળભળાટ મચી ગયો. મળતી માહિતી મુજબ, ગુરુવાર રાત્રે છત્તીસગઢ ઍક્સપ્રેસના બંધ ટૉયલેટમાં એક વ્યક્તિની લાશ મળી. કોચિંગ ડેપોમાં મેન્ટેનન્સ દરમિયાન કર્મચારીઓની નજર લાશ પર પડી. તાત્કાલિક જીઆરપીને ઘટનાની જાણ કરવામાં આવી. ઘટનાસ્થળે પહોંચી જીઆરપીએ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. માનવામાં […]

ગીર ગઢડા પાસે સરકડિયા સોનબાઇ માં ના મંદિરે જવાનો રસ્તો વન વિભાગ દ્વારા ચાલુ કરવા કરી માંગ

યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા વન અને પર્યાવરણ મંત્રી સહિતના પદાધિકારીઓ અને સત્તાધિકારી ઓને પત્ર લખીને રજૂઆત કરી ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જસાધાર પાસ સરકડિયા સોનબાઇ માં ના મંદિરે વન વિભાગ નિયમોને કારણે દર્શનાર્થીઓને મંદિર જવા દેવામાં આવતા નથી તેમજ વન વિભાગના નિયમોનાં કારણે આ મંદિરનો […]

અમિતાભ બચ્ચને સ્પષ્ટ કહ્યું કે, હું તેમનો કર્જ ચુકવીશ નહીં…

અમિતાભ બચ્ચનની ફેન ફોલોઇંગ જબરદસ્ત છે. તેમના ચાહકોને તેમની શૈલી ખૂબજ આકર્ષક લાગે છે. પરંતુ અમિતાભ બચ્ચને હાલમાં જ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમનું દેવું ચુકવવાનો ઇરાદો નથી. અમિતાભ બચ્ચનના ચાહકોના સંખ્યા ખુબ મોટી છે. તેમના ચાહકોને તેમની શૈલી ખૂબજ આકર્ષક લાગે છે. પરંતુ અમિતાભ બચ્ચને હાલમાં […]

ધ્રોલના ગાંધી ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સામે એસટી બસ અને ટેન્કર વચ્ચે ઘર્ષણ

ધ્રોલના ગાંધી ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સામે એસટી બસ અને ટેન્કર વચ્ચે ઘર્ષણ થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટેન્કર ડ્રાઇવર અને એસટી બસ ડ્રાઈવર સામસામે બોલા ચાલી થઈ હતી. બંને ડ્રાઈવરોએ પોતાના વાહનો રોડ પર જ સ્થાયી કરી દીધા જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી. […]

રાજકોટ ખંઢેરી સ્ટેડિયમમાં પાણી ભરાયા, વરસાદના કારણે ક્રિકેટ રસિકો મુંઝવણમાં મુકાયા

રાજકોટ 7 નવેમ્બરના રોજ રમાવનાર T-20 મેચ પર સંકટ, આજે વરસેલ વરસાદના કારણે ખંઢેરી સ્ટેડિયમમાં પાણી ફરી વળ્યાં. વરસાદના કારણે ક્રિકેટ રસિકો મુકાયા મુંઝવણમાં.