ગુજરાતી રોજનીશી

આ તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ મુખ્યમંત્રી રાહત ફંડમાં આટલી રકમ કરી જમાં

પડધરી તાલુકાના પ્રાથમિક શિક્ષકો દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ 746739 નો ફાળો આપવામાં આવેલ આ માટે પડધરી તાલુકાના 409 શિક્ષકો એ પોતાનો ફાળો નોંધાવેલ ફાળાની રકમનો ચેક માનનીય જિલ્લા વિકાસ અધિકારી રાણાવસીયા સાહેબને અપર્ણ કરતા પડધરી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પથુભાઈ ડોડિયા મહામંત્રી વિરલભાઈ મહેતા છેલુભાઈ દેગામાં આ સમયે શિક્ષકોને પ્રેરણાપુરી પાડનાર માનનીય તાલુકા વિકાસ અધિકારી ગણાત્રા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કામગીરી માટે જિલ્લા શિક્ષણ અધિકારી વ્યાસ સાહેબ ના.જિ.શિ. અધિકારી પરમાર સાહેબ તાલુકા પ્રા. શિ. અધિકારી દિપ્તીબેન તથા આર જે જાની એ માર્ગદર્શન પુરૂ પાડેલ

રીપોર્ટર:- જે સી ગોહિલ પડધરી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.