ગુજરાતી રોજનીશી

વીરપુર/જગ વિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરનું જલારામ મંદિર 200 જેટલા વર્ષમાં પહેલી વખત બંધ.

“દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ” ના સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય સંત શ્રી જલારામ બાપાનું જગ વિખ્યાત મંદિર વીરપુર કે જ્યાં કોઈપણ દાન વગર 200 વર્ષથી અવિરતપણે ભૂખ્યાને ભોજન આપવામા આવે છે, ગુજરાતમાં કે ભારતમાં ગમે તેવી પરિસ્થિતિ હોય કે કુદરતી આફતો સુનામી હોય કે ભૂકંપ, અથવા તો પૂજ્ય બાપાના પરિવારજનોમાં કોઈપણનો દેહવીલય થયો હોય ત્યારે પણ કોઈ દિવસ પૂજ્ય બાપાનું મંદિર કે બાપાનું અન્નક્ષેત્ર બંધ નથી રહ્યું.

ત્યારે આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ રહી છે ત્યારે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશની પ્રજાને રવિવારના રોજ જનતા કરફ્યુની અપીલ કરી છે જેમને લઈને વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામબાપાનું અન્નક્ષેત્ર તેમજ મંદિર ઇતિહાસમાં પહેલીવાર બંધ રહ્યું જે એક અભૂતપૂર્વ ઘટના કહી શકાય.

રીપોર્ટર
ભાગ્ય પટેલ
વીરપુર જલારામ
મો:-9724583540
9898899299

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.