ઈન્ડિયા

મોદી સરકારે લીધો આ મહત્વનો નિર્ણય, માસ્કના કાળાબજાર કરનારને થશે આ સજા

કોરોના વાઈરસના વધતા ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વનું પગલું લીધું છે અને N-95 માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાતની વસ્તુઓની શ્રેણીમાં સામેલ કરી દીધા છે જેથી તેનું કાળાબજાર થતાં અટકાવી શકાય.

આ પગલું લીધા પછી કેન્દ્ર અને રાજ્ય કોરોના વાઈરસના બચાવના કામમાં આવતી વસ્તુઓના ઉત્પાદન, ગુણવત્તા અને ડિસ્ટ્રીબ્યૂશનને નિયત્રિંત કરી શકે. સરકારે કહ્યું છે કે, આ આદેશ 30 જૂન સુધી પ્રભાવિત રહેશે.

તેમાં માસ્ક (2 પ્લાઈ અને 3 પ્લાઈ સર્જિકલ માસ્ક, N-95 માસ્ક) અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાત વસ્તુઓના અધિનિયમ અંતર્ગત રાખવામાં આવ્યા છે. આ અધિનિયમનું ઉલ્લંઘન કરનાર માટે 7 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.