ગુજરાતી રોજનીશી

મહા વાવાઝોડાના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવ્યો ફ્લડ કંટ્રોલ રૂમ, જાણો હેલ્પલાઈન નંબર

રાજકોટમાં મહા વાવાઝોડાને પગલે મહાનગરપાલિકા દ્વારા જ્યૂબેલી ગાર્ડન ખાતે ફ્લડ કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે. લોકોને મહા વાવાઝોડામાં કોઈ પણ પ્રકારની આફત આવે તો લોકો હેલ્પલાઈન નં 0281 2225707,2228741 પર ફોન કરી શકશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 6 નવેમ્બરની મધરાતે દિવથી દ્વારકા વચ્ચેના વિસ્તારમાં લેન્ડફોલ કરી શકે છે. જેના કારણે આ વિસ્તારોમાં 100થી 120 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. સૌથી વધુ અસર 6 નવેમ્બરે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં જોવા મળશે. જ્યારે 7 નવેમ્બરે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.