ઈન્ડિયા

આજે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન શરૂ

ગુજરાતમાં વિધનસભાની ખાલી પડેલી 6 બેઠકો પર આજ સાંજના 6 વાગ્યા સુધી તમામ બેઠકો પર મતદાન ચાલશે. ત્યારે મતદારો આજે તમામ બેઠકોના ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ કરશે. જેમાં રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન શરૂ થયુ છે.

રાધનપુર અને બાયડ બેઠક પર રાજ્યભરના લોકોની નજર છે. આ બંને બેઠકોના હાલના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.