ઈન્ડિયા

જમ્મુ કાશ્મીર- અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર

સૂત્રો દ્રારા પ્રાપ્ત માહીતી મુજબ અત્યારે સેનાએ 2 થી 3 આતંકવાદીઓ ને ઘેરી લીધાં છે, સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. આ પહેલા પણ અધિકારીઓએ એ પણ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ ગોળીબાર કરીને ગુરેજ, માછિલ અને તંગધાર સેક્ટર્સમાંથી ઘૂસણખોરી કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.